મનોરંજન / બોલિવુડ સ્ટાર્સથી પણ વધારે કમાણી કરે છે ટેલિવિઝનના આ સ્ટાર્સ, મુંબઈમાં છે કરોડોના ઘર, કિંમત જાણી ઉડી જશે હોંશ

karan kundrra to nia sharma tv celebs recently bought house in mumbai know more

પાછલા અમુક સમયમાં ટીવી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઘણા સ્ટાર્સે તેમના સપનાનો મહેલ ખરીદ્યો છે. ટીવી સ્ટાર્સે પોતાની મહેનતથી મુંબઈમાં કરોડોની કિંમતના લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યા છે. આ યાદીમાં ઘણા પ્રખ્યાત સ્ટાર્સ સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ