Video / હવે કરણ જોહરના ઘરના બે સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા, કરણની મોમએ કરાવ્યું સેનિટાઈઝેશન

Karan Johar Two Staff Members Are Coronavirus Positive Producer Reveals By Tweet Viral

કોરોના મહામારી હવે બોલિવૂડમાં પગપેસારો કરી રહી છે. બોની કપૂર બાદ હવે જાણીતા ફિલ્મ મેકર કરણ જોહરના ઘરે કોરોના પહોંચ્યો છે અને તેના ઘરના 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે અને હવે કરણ જોહરનો સમગ્ર પરિવાર અને સ્ટાફ મેમ્બર 14 દિવસ માટે હોમ ક્વોરંટાઈનમાં રહેશે. આ દરમિયાન કરણ જોહરની માતા હીરૂ જોહરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ સેનિટાઈઝેશન કરાવતા જોવા મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ