બોલિવૂડ / સુશાંતના નિધન અને સોશિયલ મીડિયા ટ્રોલિંગને કારણે ભાંગી પડ્યો છે કરણ જોહર, મિત્રએ કહ્યું-તેની હાલત...

Karan Johar keep crying after Sushant Singh Rajput suicide and social media trolling, Nepotism

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ઘણાં સ્ટાર કિડ્સની સાથે ફિલ્મમેકર કરણ જોહર પણ ટ્રોલિંગનો શિકાર થઈ રહ્યો છે. નેપોટિઝ્મને લઈને પહેલાંથી કરણ જોહર પર પ્રહારો થતાં આવ્યા છે. પણ સુશાંતની મોત બાદ લોકો તે ખૂબ ટ્રોલ કરવા લાગ્યા છે. સુશાંતની આત્મહત્યાના સમાચારે કરણને હચમચાવી દીધો હતો અને હવે લોકોના આરોપોથી તે ભાંગી પડ્યો છે. તે રડે છે. આ વાતનો ખુલાસો તેના નજીકના મિત્રએ કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ