વિવાદ / કરણ જોહરની પાર્ટીમાં સ્ટાર્સ નશામાં હતા?, કોંગ્રેસ નેતાનો જવાબ, 'કોઇએ ડ્રગ્સ નહતું લીધુ'

 Karan Johar house party alleges akali dal leader gets slammed milind deora tweet

કરણ જોહરની હાઉસ પાર્ટી હાલના દિવસોમાં સોશ્યલ મીડિય પર ચર્ચામાં છે. આ પાર્ટીમાં સ્ટાર્સને જોઇને લોકો ડ્રગ્સ લીધાનો આરોપ લગાવી રહ્યા છે, ત્યારે રાજનીતિક દળ પણ આ મામલા પર ચર્ચા કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ