VIRAL / લોકડાઉનમાં કરણ જોહરના થયા એવા હાલ કે ફોટો જોઈને ઓળખી નહીં શકો

karan johar flaunts grey hair on instagram live chat with varun dhawan see pics

કોરોના વાયરસને કારણે એક મહિનાથી સમગ્ર ભારતવાસીઓ લોકડાઉનમાં જીવી રહ્યા છે. ઘરની બહાર નીકળવાથી લઈને કામકાજ અને અન્ય સુવિધાઓ પણ મળી રહી નથી. જેથી લોકોને હાલાકી થઈ રહી છે. એવામાં હવે ફિલ્મમેકર અને પ્રોડ્યૂસર કરણ જોહરે તેની એક એવી તસવીર શેર કરી છે, જેમાં તેનો છુપાયેલો રૂપ બધાંની સામે આવી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ