બોલીવુડ / પોતાની ફિલ્મને લઈને કરણ જોહરનું ચોંકાવનારું નિવેદન, મારી ફિલ્મો આવી ન બની શકી

Karan Johar feels Kabhi Khushi Kabhie Gham is biggest slap on his face. Know why

કરણ જોહર આજે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટું નામ છે, તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ કરણે લાગે છે કે ૨૦૦૧માં આવેલી ફિલ્મ કભી ખુશી કભી ગમ તેના ચહેરા પર એક તમાચો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ