રિલેશનશિપ / બર્થ ડેના દિવસે થયો ખુલાસો, આ ડિઝાઇનર સાથે રિલેશનશિપમાં છે કરણ જોહર

karan-johar-dating-prabal-gurung-speculation-strong-after-viral-picture

બોલિવુડના સ્ટાઇલિશ ડિરેક્ટર-પ્રોડ્યુસર, એન્કર, આરજે કરણ જોહરના બર્થ ડે પર ઇન્ડસ્ટ્રીના સેલેબ્સે તેણે વિશ કર્યુ, પરંતુ ડિઝાઇનર પ્રબલ ગુરંગની ખાસ શુભકામનાઓ પછી બંને વચ્ચે રિલેશનશિપને લઇને ચર્ચા થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ