ચર્ચા / આલિયા ભટ્ટને પોતાની ભાભી બનાવવા પર કરીનાએ કહ્યું, જો એ મારી ભાભી બનશે તો...

karan johar asked alia bhatt when kareena kapoor will become her sister in law

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. મોટાભાગે એમને એક સાથે સ્પૉટ કરવામાં પણ આવે છે. એવી પણ માહિતી મળી રહી છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જલ્દીથી લગ્ન કરશે. એક ઇવેન્ટમાં રણબીરની બહેન કરીના કપૂર ખાનને આલિયાને પોતાની ભાભી બનાવવાને લઇને પોતાનું મંતવ્ય બધા સામે રાખ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ