બોલીવૂડ / કરણ જોહર અને એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ પર આવકવેરા વિભાગ ખાબકતા ખળભળાટ

Karan johar and ekta Kapoor Income Tax department raid today

આજે આવકવેરા વિભાગ દ્વારા બોલિવૂડનાં મોટા પ્રોડકશન પર કડક કાર્યવાહી કરી હતી. કરણ જોહર, એકતા કપૂર સહિત સાત અલગ અલગ પ્રોડક્શન હાઉસમાં રેડ કરવામાં આવી છે. પ્રોડક્શન હાઉસ પર એક્સ્ટ્રા આર્ટીસ્ટનાં નામે ટેક્સ ચોરીના આશંકાએ છાપા મારવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ