આતંકી હુમલો / કરાચી સ્ટોક એક્સચેંજ હુમલોઃ બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની સ્વીકારી જવાબદારી

karachi pakistan stock exchange building terrorist attack

કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા ચાર આતંકીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જો કે પોલીસે ચારેય આતંકીઓના ઠાર માર્યા હતા. જ્યારે આતંકીઓની અંધાધૂધ ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા હતા. જો કે કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પરના હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. બલૂચિસ્તાન લિબરેશ આર્મી (BLA)ના માજિદ બ્રિગેડે આ આતંકી હુમલા કર્યો હતો. આ હુમલામાં બધા આતંકી સુસાઇડ બોમ્બર હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ