સલાહ / રિષભ પંતને લઈને કપિલદેવનું મોટું નિવેદન, કહ્યું આરામથી ડ્રાઈવરનો ખર્ચ ઉઠાવી શકો છો...

Kapildevs big statement about Rishabh Pant said that you can comfortably pay the driver

ઋષભ પંતની કાર થોડા દિવસો પહેલા દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવામાં ઋષભ પંતના એક્સીડન્ટ બાદ કપિલ દેવે એક મોટુ નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ