મનોરંજન / કપિલ શર્મા OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા અધધધ રકમ લેશે?

kapil sharm's debut on OTT platform

કોમેડિયન કપિલ શર્મા ટેલિવીઝનની દુનિયાના કિંગ કહી શકાય છે કારણકે તેમણે પોતાની કાબેલિયતને સાબિત કરી છે. બોલિવૂડ સેલેબ્સ વચ્ચે પણ તે ઘણા પોપ્યુલર છે. ચર્ચા એવી છે કે કપિલ જલ્દી જ વેબ સિરીઝમાં ડેબ્યુ કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ