Entertainment / કપિલ શર્માએ સુનિલ ગ્રોવરને ટેગ કરીને એવી ટ્વીટ કરી કે મશહૂર ગુલાટીએ લખ્યું...

kapil sharma wishes birthday to sunil grover

જીંદગી બરબાદ હો ગિયા....આ ડાયલોગ કે ગીત સાંભળશો એટલે તમારી નજર સમક્ષ એક લાંબી અને પાતળી કાયા કે જેનો ચહેરો થોડો લાંબો છે, વ્યવસ્થિત સાડી પહેરી છે, કમર ઉપર ટેટૂ છે અને પાંથી સિંદુરથી પુરેલી છે તેવી અજીબ પ્રકારની સ્ત્રી ખડી થઇ જશે. હવે આ સ્ત્રી એટલે આપણા લાડલા સુનિલ ગ્રોવર... 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ