કમબેક / કોમેડી કિંગ કપિલ શર્મા કરવા જઇ રહ્યા છે નવો ધમાકો, આ અવતારમાં તમે ક્યારેય નહીં જોયો હોય

 kapil sharma will be seen in nandita das film

અત્યાર સુધી પોતાના કોમેડી શોના માધ્યમથી દર્શકોને હસાવવાવાળા કપિલ શર્મા હવે એક વાર ફરી મોટા પરદા પર આવી રહ્યા છે. જી હા, કપિલ હવે નંદિતા દાસની ફિલ્મમાં જોવા મળશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ