ના હોય / ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલાના કપિલને જોઇને તમારી આંખો ફાટી જશે

Kapil sharma transformation then and now

કપિલ શર્માએ પોતાનું કરિયર એક થિયેટર આર્ટિસ્ટ તરીકે શરૂ કર્યુ હતુ અને કોલેજથી ગ્રેજ્યુએશન બાદ તે પાર્ટ ટાઇમ થિયેટર શીખવાડતા હતા. પોતાના સ્ટ્રગલ દિવસોમાં કપિલ શર્માએ પીસીઓમાં પણ નોકરી કરી અને પંજાબી કોરસ ગ્રુપનો પણ હિસ્સો રહી ચૂક્યા છે. જેમાં એક શૉ માટે કપિલને 300 રૂપિયા મળતા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ