સૂત્રનો દાવો / બંધ નહીં થાય Kapil Sharma નો શૉ, ટીમે બનાવ્યો છે આ ખાસ પ્લાન, ખોટી અફવાઓથી રહો દૂર

kapil sharma show will not go off air team will make bank of episodes

કપિલ શર્મા જૂનમાં ભારત બહાર ટૂર પર જવાના છે અને એવામાં સમાચાર વહેતા થયા હતા કે થોડા દિવસો માટે ધ કપિલ શર્મા શો બંધ થઈ જશે. પરંતુ આવુ કશુ થવાનુ નથી. ટીમે પહેલા તેનુ આયોજન કરી લીધુ છે.

બ્રેકિંગ ન્યૂઝ