VIDEO / ધર્મેન્દ્રએ હેમામાલિની માટે બુક કરાવી દીધી હતી આખી હોસ્પિટલ, જાણો રસપ્રદ ખુલાસો

Kapil Sharma Show When Dharmendra Had Booked The Entire Hospital For Hema Malini

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પહેલાં હીમેન એટલે કે ધર્મેન્દ્ર પોતાની બીજી પત્ની હેમા માલિનીને કેટલો પ્રેમ કરે છે તેનો ખુલાસો હેમા માલિનીએ પોતે ટેલિવિઝનના ચર્ચિત કોમેડી શો પર કર્યો છે. હેમાએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, કઈ કઈ રીતે ધર્મેન્દ્રએ બંને દીકરીઓના જન્મ વખતે આખું હોસ્પિટલ તેના માટે બુક કરાવી લીધું હતું. જેથી લોકો તેને પરેશાન ન કરી શકે. આ શોમાં હેમા તેની દીકરી એશા દેઓલ સાથે પહોંચી હતી અને એશાએ તેના પિતાને લઈને કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ