Video / કપિલ શર્માએ બીજીવાર પિતા બનવાની ચર્ચાઓ વચ્ચે આપ્યા જોરદાર ગુડ ન્યૂઝ, જાણીને તમે પણ ખુશ થઈ જશો

kapil sharma shares good news soon to be seen on netflix

કપિલ શર્માએ અંતે તેના ચાહકોને સારાં સમાચાર આપી દીધા અને એ ગુડ ન્યૂઝ છે નેટફ્લિક્સ પર તેનો નવો પ્રોજેક્ટ. જી હાં, ટેલિવિઝન જગતમાં પોતાની કોમેડીથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવ્યા બાદ હવે કપિલ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેણે આ નવા પ્રોજેક્ટનો એક નાનકડો વીડિયો શેર કરીને શુભ સમાચાર શેર કર્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ