મુલાકાત / ઓડિશાના મુખ્યમંત્રીને મળવા પહોંચ્યો કપિલ શર્મા, Photos જોઈને લોકોએ કહ્યું આવું પહેલીવાર જોયું

kapil sharma met odisha cm naveen patnaik

કોમેડિયન કપિલ શર્મા પોતાના ફિલ્મનાં શુટિંગને કારણે ઓડિશામાં હતા. આ દરમિયાન તેમણે ત્યાના મુખ્યમંત્રી નવીન પટનાયકની મુલાકાત લીધી જુઓ તેમની પોસ્ટ

બ્રેકિંગ ન્યૂઝ