ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બોલિવૂડ / ભારતી સિંહની ધરપકડ બાદ યુઝર્સ કપિલ શર્માને કરવા લાગ્યા ટ્રોલ, તો કોમેડિયન ભડક્યો અને આપ્યો વળતો જવાબ

Kapil Sharma lashes out at a troll who tweeted comedian might get arrested in drug case like Bharti Singh

ડ્રગ્સ મામલે કોમેડિયન ભારતી સિંહની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે. આ દરમિયાન કપિલ શર્મા શોમાં કોમેડિયન કપિલ શર્માને લઈને પણ યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યાં છે અને કહી રહ્યા છે કે હજી કપિલ શર્માની ધરપકડ થશે. યુઝર્સ સોશિયલ મીડિયા પર કપિલને ખૂબ ટ્રોલ કરવા લાગ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ