વિરોધ વંટોળ / સુશાંત કેસના વિવાદમાં ભરાયો કપિલ, આ કારણને લીધે થઈ શકે છે તેનો શૉ બંધ

Kapil sharma is stuck in sushant death case

કપિલ શર્માના ગ્રહો કદાચ ખરાબ ચાલી રહ્યાં હોય તેવુ લાગી રહ્યું છે. હાલ જ્યારે કપિલ શર્મા પોતાના કરિયરની પીક પર છે ત્યારે કોઇને કોઇ સમસ્યા આવતી જણાય છે. હાલમાં કપિલ શર્મા શૉને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ