શું વાત કરો છો / બીજી વાર પિતા બનવાનો છે કપિલ શર્મા? ટ્વિટ કરીને એવું લખ્યું કે ફેન્સનું મગજ ચકરાઇ ગયુ

Kapil Sharma is going to be a father for the second time

કોમેડિયન એક્ટર કપિલ શર્મા ફરી એક વાર પિતા બનવાના છે તે વાતે જોર પકડ્યુ છે. તેના એક ટ્વિટથી તેના ફેન્સ તેવુ માની બેઠા છે કે કપિલ ફરી પિતા બનવાના છે. કપિલ શર્મા સમગ્ર ભારત પર રાજ કરે છે અને તેમની ફેન ફોલોઇંગ બોલિવૂડ એક્ટર્સ કરતા પણ વધારે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ