બોલિવૂડ / કપિલ શર્મા તેના શોમાં નોરા ફતેહી સાથે કરવા લાગ્યો ફ્લર્ટ તો એક્ટ્રેસે કહ્યું-તમે મેરિડ છો અને તમારી વાઈફને...

Kapil Sharma flirted with Nora Fatehi in his latest episode, then she said  You are married

કોમેડી કિંગ કપિલ શર્મા તેના શોમાં આવતી દરેક હિરોઈન સાથે ફ્લર્ટ કરતાં જોવા મળે છે. આ વખતે પણ એવું જ થયું. ધ કપિલ શર્માના નવા એપિસોડમાં ગુરૂ રંધાવા અને નોરા ફતેહી આવવાના છે. કપિલ આ બંને સાથે ખૂબ મસ્તી મજાક કરતા જોવા મળી રહ્યો છે અને નોરા સાથે ફ્લર્ટ પણ કરતા જોવા મળ્યો પણ નોરાએ પણ મજેદાર જવાબ આપ્યો. હાલમાં જ આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ