Video / કપિલ શર્માએ કંગનાને પૂછ્યું આટલા દિવસ થઇ ગયા કોઈ વિવાદ થયો નથી, તો એક્ટ્રેસે આપ્યું આવું રિએક્શન

kapil sharma asked kangana ranaut it been so many days no controversy happened watch video

લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા પોતાના કોમેડી શો ધ કપિલ શર્મા શોના નવા સીઝનની શરૂઆત કરી ચૂક્યો છે. ત્યારે આ વખતે શોમાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત ગેસ્ટ તરીકે જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ