નવી દિલ્હી / શાહીન બાગમાં ફાયરિંગ કરનાર કપિલ AAP સાથે જોડાયેલ હોવાના પોલીસના દાવાને લઇને પિતાએ કહ્યું કે....

kapil gujjar father we are not member aap

દિલ્હીના શાહિન બાગમાં ફાયરિંગ કરનાર કપિલ ગૂર્જરના પિતા અને ભાઇએ આમ આદમી પાર્ટી (AAP) ના સભ્ય હોવાને લઇને ઇન્કાર કર્યો છે. કપિલ ગૂર્જરના પિતા અને ભાઇએ જણાવ્યું છે કે અમે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નથી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ