Viral / કપિલ દેવનો આ લુક જોઈ સૌ કોઈ ચોંકી ગયા, તમે પણ ઓળખી નહીં શકો

kapil dev new look lockdown shaves his head 1983 world champion captain

ભારતને પહેલો વર્લ્ડ કપ અપાવનારા કેપ્ટન કપિલ દેવે તેના ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે. હકીકતમાં હાલમાં જ કપિલ દેવના નવા લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કપિલ દેવે જે લુક ધારણ કર્યો છે તેને જોઈને ફેન્સ દંગ રહી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ