WORLD / ફોર્બ્સ મેગેઝિને સંપત્તિ ગણવામાં કર્યો એવો ગોટાળો કે આ અશ્વેત કલાકાર ક્રોધિત

Kanye West reportedly angry at Forbes after the magazine miscalculates his networth

અમેરિકાના જાણીતા ગાયક અને રૅપર કાન્યે વેસ્ટને ફોર્બ્સે હમણાં અબજપતિનો ખિતાબ આપ્યો છે. જો કે તેની સંપત્તિ 1.26 બિલિયન ડોલર ગણવામાં આવી છે જયારે કાન્યેનું કહેવું છે કે તેની સંપત્તિ હકીકતમાં 3.3 અબજ ડોલર છે. કાન્યેએ નારાજ થઇને કહ્યું કે લાગી રહ્યું છે કે ફોર્બ્સમાં લોકોને આંકડાઓની ગણતરી કરતા આવડતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ