બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Kanubhai Desai, Rishikesh Patel, Raghavji Patel, Balwant Singh Rajput took oath as Binet Ministers.

સરકારની તાજપોશી / કોણ-કોણ બન્યા મંત્રી? જુઓ લિસ્ટમાં કોને કેબિનેટ અને કોને રાજ્યકક્ષાના મંત્રીનું મળ્યું પદ

Priyakant

Last Updated: 05:26 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા

  • ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની શપથવિધિ યોજાઇ 
  • વડાપ્રધાનની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલે લીધા શપથ 
  • ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના નવા મંત્રીમંડળે પણ લીધા શપથ 

ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. 

જુઓ આખું લિસ્ટ:

1 કનુ દેસાઈ કેબિનેટ મંત્રી પારડી
2 ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી રાજકોટ ગ્રામ્ય SC-8
3 કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી સંતરામપુર-ST-4
4 બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી સિદ્ધપુર
5 ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી વીસનગર
6 રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી જામનગર ગ્રામ્ય
7 મૂળુભાઈ બેરા કેબિનેટ મંત્રી ખંભાળિયા
8 કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી જસદણ
9 જગદીશ પંચાલ રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો નિકોલ
10 હર્ષ સંઘવી રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો મજૂરા
11 ભીખુસિંહ પરમાર રાજ્યકક્ષાના મંત્રી મોડાસા
12 બચુ ખાબડ રાજ્યકક્ષાના મંત્રી દેવગઢબારિયા
13 પ્રફુલ પાનસેરીયા રાજ્યકક્ષાના મંત્રી કામરેજ
14 મુકેશ પટેલ રાજ્યકક્ષાના મંત્રી ઓલપાડ
15 કુંવરજી હળપતિ રાજ્યકક્ષાના મંત્રી માંડવી- ST-18
16 પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી ભાવનગર ગ્રામ્ય

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની આજે શપથવિધિ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંતી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. 

કોણે કોણે લીધા શપથ  

સંકળાયેલા મુદ્દાઓ

કેબિનેટ મંત્રી ગુજરાત નવું મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ મંત્રીમંડળ શપથગ્રહણ મુખ્યમંત્રી શપથગ્રહણ રાજ્યકક્ષા મંત્રી Bhupendra Patel Government 2.0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ