ઉત્તર પ્રદેશ / સરકારી શેલ્ટર હોમમાં જ 57 છોકરીઓ કોરોના પોઝિટિવ થતાં ખળભળાટ, જેમાં પાંચ તો સગર્ભા

kanpurs government shelter home 57 girls found corona positive

ઉત્તર પ્રદેશના કાનપુરમાં રાજ્ય સરકાર સંચાલિત ગર્લ ચાઇલ્ડ પ્રોટેક્શન હોમમાં રહેતી 57 છોકરીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. કાનપુરમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે હવે આ સંસ્થાને કોવિડ ક્લસ્ટર કહેવામાં આવે છે. તમામ 57 છોકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સંસ્થાની છોકરીઓ અને સ્ટાફ કે જેમનામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા નહોતા. તેઓને અલગ રાખવામાં આવ્યા હતા અને આખી બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ