રાહત / ગેંગસ્ટર વિકાસ દુબેના મોતથી ખુશ થયા આ લોકો, કહ્યું, હાશ...આતંકી ગયો

kanpur vikas dubey killed in police encounter chaubepur villagers happy says terrorist gone nodak

ઉત્તર પ્રદેશ પોલીસે 8 જવાનોની હત્યા કરનારા મુખ્ય આરોપી વિકાસ દુબેની કાનપુરમાં યુપી એસટીએફના એન્કાઉન્ટરમાં માર્યા જવાની ખબર છે. તેના મોતના સમાચાર સાંભળીને તેના ગામના લોકો ખુબ ખુશ છે. ગ્રામીણોએ કહ્યું કે એક આતંકી જતો રહ્યો. લોકોનું કહેવું છે કે વિકાસ દુબે 25 વર્ષથી એક જ કામ કરતો હતો. બીજાની જમીન પર કબ્જો મેળવવાનું તેમજ કોઈને પણ ઉઠાવી લેતો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ