ઉત્તરપ્રદેશ / સગીરની છેડતી મામલે બહાર આવેલા નરાધમોએ સગીરાની માતાની હત્યા કરી

kanpur mother beaten to death attempting to rape daughter uttar pradesh video

ઉત્તર પ્રદેશમાં ગુનાઓની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે કાનપુરમાં હચમચાવી દેનારી ઘટનાં બની હતી. જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પોક્સોની કલમ હેઠળ છેડતી કરવાનાં ગુનામાં જેલમાં જનારા આરોપીઓ જામીન પર બહાર આવતાની સાથે કર્યો જઘન્ય અપરાધ જાણો સમગ્ર મામલો શું હતો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ