કાનપુર હત્યાકાંડ / 7 દિવસથી ભાગતો વિકાસ દુબે આખરે 10 મિનિટના એન્કાઉન્ટરમાં થયો ઠાર, 10 મુદ્દામાં જાણો સમગ્ર ઘટના

kanpur know 10 points about vikas dubey killed in encounter in just 10 minute up stf when what happened

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અપરાધી વિકાસ દુબેને યૂપી એસટીએફે ઠાર માર્યો છે. ઉજ્જૈનથી પકડાયેલો વિકાસ દુબે યૂપી એસટીએફની 3 ગાડીઓની મદદથી લગભગ 700 કિમી દૂર કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. કાનપુરના દેહાતમાં અચાનક એસટીએફની એ ગાડી પલટી ખાઈ ગઈ જેમાં વિકાસ દુબે હતો. ત્યારબાદ જે એન્કાઉન્ટર શરૂ થયું તેમાં 10 મિનિટમાં જ વિકાસ દુબેનું મોત થયું અને 4 સિપાહીઓ પણ ઘાયલ થયા હતા. એસએસપી અને હોસ્પિટલના ડોક્ટર્સે વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે. કાનપુરના મોહિત અગ્રવાલે પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ