ક્રિકેટ / IND vs NZ: કાનપુરમાં મેચની શરૂઆત થતા જ તૂટશે 69 વર્ષ જૂની પરંપરા, પ્રથમ વખત બનશે આવું

kanpur green park stadium will not have manual scoreboard during india vs new zealand cricket

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ 25 નવેમ્બરે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન આમને-સામને હશે. આ ઐતિહાસિક મેદાનમાં યોજાનારી 23મી આંતરરાષ્ટ્રીય મેચ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ