કરુણતા / 15 દિવસથી ભૂખ્યાં હતા બાળકો, સહન ન કરી શકતાં પિતાએ જે કર્યુ તેનાથી હૃદય હચમચી ઉઠશે

kanpur for 15 days children were suffering from-hunger so the laborer hanged

દેશભરમાં કોરોનાના કારણે મજૂરોની સ્થિતિ દયનીય બની છે. અનેક મજૂરો બેકારીના કારણે આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ રહ્યા છે. સરકારના વાયદા અને વાતો તેમના સુધી પહોંચી શકતા નથી. હાલમાં જ કાનપુરના કાકાદેવ વિસ્તારમાં મજૂર પરિવારમાં બાળકોને 15 દિવસથી કંઈ ખાવાનું ન મળવાના કારણે બાળકો પાણી પીને જ સૂઈ જતાં હતા. બાળકોની આ સ્થિતિ ન જોઈ શકતાં મજૂરે આત્મહત્યા કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ