ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કરુણતા / બેરોજગારીની હતાશામાં કરી પુત્રની હત્યા, બાદમાં પતિએ પત્નીને જે કહ્યું તે સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઈ

Kanpur father murders his son

વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણ દરમિયાન ઘણા લોકોએ લોકડાઉનમાં તેમની નોકરી ગુમાવી દીધી છે. બેરોજગાર લોકો હતાશામાં હોય છે, પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે હતાશા એટલી હાવી થઈ જશે. કે ખુદ પિતા પોતાના સંતાનોને મોતને ઘાટ ઉતારી દેશે. કાનપુરમાં બનેલી આવી જ એક ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ