કાનપુર / આખરે કાનપુરનો મોસ્ટ વોન્ટેડ આરોપી વિકાસ દુબે ઉજ્જૈનથી ઝડપાયો, જાતે જ કર્યું સરેન્ડર

kanpur encounter news  gangster vikas dubey arrest

ઉત્તર પ્રદેશના ચૌબેપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યાના કેસમાં ફરાર થયેલા વિકાસ દુબેને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજજૈનથી પકડી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ