કાનપુર / લૉકડાઉનમાં લગ્ન ટળ્યા તો થનારી દુલ્હને કર્યું એવું કે નહીં આવે વિશ્વાસ

Kanpur Dehat Bride Walks 80km To Groom Place Gets Married

લૉકડાનના કારણે બે વાર લગ્ન ઠેલાવવાના કારણે એક દુલ્હન (ગોલ્ડી) હેરાન થઈ ચૂકી હતી. તે 80 કીમી. ચાલીને દુલ્હા (વીરેન્દ્ર કુમાર રાઠોડ)ના ગામડે કાનપુર પહોંચી. પછી બંને પરિવારની સહમતિથી તેમના લગ્ન મંદિરમાં કરવામાં આવ્યા. આ ઘટના કાનપુર દેહાતની છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ