અમાનવીય / પ્રાઇવેટ પાર્ટમાં દંડો ઘૂસાડી, ચહેરા પર સીગરેટના ડામ આપી જુઓ કેવી હાલતમાં છોડી દીધો માસૂમને

kanpur crime boy brutal murder burnt by cigarette police found naked dead body

કાનપુરના નર્વલમાં શરીર ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે. સોમવારે બપોરથી ગુમ થયેલા 10 વર્ષના બાળકનો મૃતદેહ બહારના ખેતરમાંથી નગ્ન અવસ્થામાં મળ્યો છે. સિગરેટથી તેનો ચહેરો બાળી નાખ્યો હોય તેવા નિશાન હતા. આંખમાં ખિલ્લી ઘુસાડવામાં આવી હતી અને પ્રાઈવેટ પાર્ટમાં ડંડો નાખવામાં આવ્યો હતો. ગળે પગરખાના નિશાન મળ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ