દુઃખદ / આ ટીવી એક્ટ્રેસે 22 વર્ષની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા, કાર અકસ્માતમાં થયું નિધન

Kannada TV Actress Mebeina Michael Died In A Horrific Road Accident

કન્નડ ટેલિવિઝન જગતની જાણીતી એક્ટ્રેસ Mebiena Michaelનું મંગળવારે સાંજે રોડ એક્સિડેન્ટમાં નિધન થઈ ગયું છે. એક્ટ્રેસ માત્ર 22 જ વર્ષની હતી. Pyaate Hudugir Halli Life રિયાલિટી શોથી એક્ટ્રેસને પ્રસિદ્ધિ મળી હતી. તે આ શો જીતી હતી. તેના અચાનક નિધનથી સમગ્ર કન્નડ ઈન્ડસ્ટ્રી શોકમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ