મનોરંજન / બૉલીવુડની અનેક ફિલ્મોને પાછળ છોડી કન્નડ ફિલ્મ 'કાંતારા' એ બનાવ્યો નવો રેકોર્ડ, બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ

Kannada film 'Kantara' set a new record, leaving behind many Bollywood films, causing a stir at the box office.

ફિલ્મ 'કંતારા' 30 સપ્ટેમ્બરે કન્નડમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 2 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી હતી પણ હાલ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ