ચકચાર / સુશાંતની મોતનો હજુ વિવાદ ચાલુ છે ત્યાં વધુ એક એક્ટરનો આપઘાત, ઇન્ડસ્ટ્રીમાં શોક

kannada actor susheel gowda dies

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારની સ્યાહી હજી સૂકાઇ નથી ત્યારે વધુ એક એક્ટરના નિધનના સમાચાર સામે આવ્યા છે. કન્નડ એક્ટર સુશીલ ગૌડા પોતાના હોમટાઉન મંડ્યા(કર્ણાટક)માંથી મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમના નિધનની ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઇ હતી. જણાવી દઇએ કે, તેની ઉંમર માત્ર 30 વર્ષની હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ