ફિલ્મજગત / હિંદુ ધર્મ પર વિવાદીત ટ્વીટ કરનાર એક્ટર ચેતન કુમારની ધરપકડ, લખ્યું એવું કે મચી મોટી બબાલ

kannada actor chetan kumar arrested because of making controversial statement on hindutva

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં જાણીતા કલાકાર ચેતન કુમારને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. હિન્દૂ ધર્મને લઈને ટ્વીટ કરવાને કારણે પોલીસે ચેતન કુમારને અરેસ્ટ કર્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ