કાંકરિયા રાઈડ દુર્ઘટના / 21 વર્ષના ઝાયેદને જેનો ક્રેઝ હતો એ જ રાઈડે લીધો તેનો જીવ

Kankariya Ride Death ahmedabad

ઝાયેદને કોઇ મિત્રો હતા નહીં તેના મિત્ર માત્ર એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ હતી. દર શનિવાર અને રવિવાર ઝાયેદ એકલો કાંકરિયા એડ્વેન્ચર પાર્કમાં રાઇડની મજા કરવા માટે જતો હતો. અમને ન હતી ખબર કે જે રાઇડને તે મિત્ર માની રહ્યો છે તે તેનાં મોતનું કારણ બની જશે. આ શબ્દો છે ઝાયેદની બહેન સાયમા મેમણના. જેને ગઇ કાલે કાંકરિયા એડ્વેન્ચર પાર્કમાં બનેલી દુર્ઘટનામાં પોતાના ભાઇને ખોયો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ