Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અમદાવાદ / કાંકરિયામાં રાઇડ તૂટવાની ઘટના બાદ તંત્ર સતર્ક, અટલ એક્સપ્રેસને પણ કરાઇ બંધ

કાંકરિયામાં રાઇડ તૂટવાની ઘટના બાદ હવે મોડેમોડે તંત્રની આંખ ઉઘડી છે અને તંત્ર સતર્ક બન્યું છે. જેને લઇ હાલ અટલ એક્સપ્રેસને પણ બંધ કરી દેવાઇ છે. અટલ એક્સપ્રેસના પાટા તૂટેલી હાલતમાં છે અને કાટખાઇ ગયા છે. જેને લઇ હાલ ટ્રેન બંધ કરી દેવાઇ છે. હવે જ્યારે અટલ એક્સપ્રેસના પાટાનું સમારકામ થશે ત્યારબાદ ટ્રેન શરૂ થશે. કોઇ દૂર્ઘટના સર્જાય તે પહેલા તંત્રએ અટલ એક્સપ્રેસ બંધ કરી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ