રાઈડ અકસ્માત / આ એક બેદરકારીને કારણે કાંકરિયામાં થયો અકસ્માત

Kankaria Ride Accident in Ahmedabad

અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટતા 2 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ તંત્ર જાગ્યુ છે. ત્યારે હવે તંત્રએ તપાસ શરૂ કરી છે. FSLના અધિકારીઓ અને ફાયરની ટીમે કાંકરિયાની તપાસ  કરી છે. ક્રેનથી રાઈડની તપાસ કરવામાં આવી છે. FSLના અધિકારી આર.બી.મજમુદારની આગેવાનીમાં તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન અધિકારીઓએ ટેક્નિકલ ખામીઓની તપાસ કરી હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ