અમદાવાદ / મનપાની મનમાની, કાંકરિયામાં અકસ્માત સર્જનારી કંપનીને જ આપ્યો ફરી 16 રાઇડનો કોન્ટ્રાક્ટ

kankaria accident company contracted for 16 more rides

દુર્ઘટનાઓમાંથી પણ અમદાવાદ મહાનગરપાલિકા બોધપાઠ નથી લઇ રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે, કાંકરિયા તળાવામાં રાઇડમાં અકસ્માતને કારણે 2 લોકો મોતના મોઢામાં ધકેલાયા હતા તે જીવ લેનાર હલકી ગુણવત્તાની એસેમ્બલ રાઇડ લગાવનારી સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને પીપીપી ધોરણે શહેરના વસ્ત્રાપુર તળાવમાં પણ 4 મોટી અને 12 નાની રાઇડની મંજૂરી માટેનું કામ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ