મનોરંજન / પોતાની સાથે જ લગ્ન કરનાર અભિનેત્રી કનિષ્કાએ ફોટો કર્યો પોસ્ટ, લખ્યું,'સેલ્ફ મેરિડ છું સેલ્ફ પ્રેગ્નેન્ટ નહીં'

Kanishka soni posted a photo, bumped tummy

ટીવી એક્ટ્રેસ કનિષ્કાએ ન્યૂયોર્કનાં એક પાર્કમાં પોતાની એક ફુટેજ શેર કરી છે. સ્કિની ટોપમાં કનિષ્કાનું પેટ દેખાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેના ટમી-ફેટને લઇને બાળક આવવાનું છે તેવું ન સમજે તે માટે કનિષ્કાએ સફાઇ આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ