નિવેદન / કનિકા કપૂરનો કોરોના વાયરસનો ત્રીજી વખત કરાયો રિપોર્ટ અને આ વખતે...

kanika kapoor tested positive third time

બોલિવુડ સિંગર કનિકા કપૂર લંડનથી આવ્યા પછી COVID 19 પોઝિટિલ હોવાની જાણ થઇ છે. કનિકા કપૂરનો કોરોનાનો ત્રીજો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે પોઝિટિવ છે. આ પહેલો રવિવાર પણ કનિકાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તે પણ પોઝિટિવ આવ્યો હતો. લખનૌથી સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિસ્યૂટ ઑફ મેડિડલ સાયન્સમાં કનિકાની સારવાર ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ