કોરોના વાયરસ / સિંગર કનિકા કપૂર સાથે પાર્ટીમાં વસુંધરા રાજે અને પુત્ર દુષ્યંત સિંહ પણ હતા હાજર, માતા-પુત્ર થયા આઈસોલેટ

Kanika kapoor suffered with coronavirus bjp mp dushyant singh with her in party

બોલિવૂડની સિંગર કનિકા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તે લખનઉના હોસ્પિટલમાં એડમિટ છે, પરંતુ હવે કનિકા કપૂરને લઈને અનેક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. એવા સમાચાર છે કે, કનિકા કપૂર ઘણાં દિવસથી ફ્લૂથી પીડિત હતી અને આ દરમિયાન જ તેણે એક ફાઈવ સ્ટાર હોટલમાં એક કોંગ્રેસ સાંસદની પાર્ટી પણ અટેન્ડ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ