કોરોના વાયરસ / કનિકા કપૂરે ચોથી વખત કરાવ્યો કોરોના ટેસ્ટ, રિપોર્ટ જોઈને પરિવારના લોકો...

Kanika Kapoor Has Tested Positive In Her Fourth COVID 19 Test Family Sad

બોલિવુડ સિંગર કનિકા કપૂર લંડનથી આવ્યા પછી COVID 19 પોઝિટિવ હોવાની જાણ થઇ હતી. હાલ કનિકાનો લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટમાં ઈલાજ ચાલી રહ્યું છે. કનિકાએ ત્રણવાર કોરોના ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો હતો અને હાલમાં જ તેણે ચોથીવાર કોરોના ટેસ્ટ કરાવ્યો છે જેની રિપોર્ટ આવી ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ